બોર્ડની પરીક્ષાઃ રાજકોટ બાદ અરવલ્લીના મોડાસાની જીનીયસ સ્કુલમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો

Gujarat board exams: One dummy candidate nabbed in Modasa

મોડાસામાં ધોરણ 10ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. જો કે, રાજકોટના ગુરુકુળ કેન્દ્ર પર પણ એક વિદ્યાર્થી ડમી ઝડપાયો છે. મોડાસાની જીનીયસ સ્કુલના પરીક્ષા કેન્દ્રમાંથી આ ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. મામાના બદલે ભાણેજ પરીક્ષા આપવા આવ્યો હતો. વિજ્ઞાનના પેપરની પરીક્ષા આપવા મામાના બદલે ભાણો પહોંચ્યો હતો. જો કે, સંચાલકોની સતર્કતાથી ભાણેજ કલ્પેશ કોટવાલ અને મામા ભરત ખાંટ પર કાર્યવાહી કરાઈ છે.

READ  સુરતના 54 વિદ્યાર્થીઓ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં, શાળા સંચાલકોના કારણે બાળકોનું ભાવિ બગડ્યું

આ પણ વાંચોઃ રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments