ધો.10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર, 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આપી શકશે EXAM

ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. તારીખ 11થી 14 જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. રવિવારના દિવસે ગુજરાતી સહિત અન્ય ભાષાની પરીક્ષા યોજાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટ સિવિલ હોસ્પિટલ ફેરવાઈ તળાવમાં, જુઓ VIDEO

 

આ પણ વાંચોઃ લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને નવા મંત્રીઓ પણ બની ગયા પછી શિવસેનાએ ફરી ભાજપ પર આ રીતે કર્યો કટાક્ષ

તો બીજી તરફ સુરતમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારી પ્રભાત તારા સ્કૂલના 45 વિદ્યાર્થીઓ આખરે SSC અને HSCની પરીક્ષા આપશે. વિદ્યાકુંજ શાળા તરફથી તમામ 45 વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાંથી ધો-10ના 33 વિદ્યાર્થીઓ જૂન માસમાં તો ધો-12ના 12 વિદ્યાર્થીઓ જુલાઈમાં પરીક્ષા આપશે. મહત્વનું છે કે સુરતની પ્રભાતતારા સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી હતી. જેને કારણે કારણે માર્ચ મહિનામાં લેવાયેલી SSC અને HSCની પરીક્ષા આ વિદ્યાર્થીઓ આપી શક્યા ન હતા.

 

FB Comments