અનોખું પ્લાસ્ટિક કાફે! કચરો આપો અને ફ્રીમાં નાસ્તો મેળવો, જુઓ કેવી રીતે કરે છે કામ

Gujarat: Bring plastic waste and get free food and snacks at this cafe| TV9News

અનોખા પ્લાસ્ટિક કાફે વિશે તમે સાંભળ્યું છે.  આ કાફે દાહોદમાં આવેલું છે અને સખી મંડળ દ્વારા ચલાવવામાં આવે છે.  જ્યાં તમે 500 ગ્રામ પ્લાસ્ટિક આપીને નાસ્તો આપીને ચા મેળવી શકો છો અને જો એક કિલો પ્લાસ્ટિક કચરો આપો તો તમે ત્યાંથી નાસ્તો મેળવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફાંસીથી બચવા માટે દોષી વિનયે ઉપરાજ્યપાલને મોકલી અરજી, જાણો શું કરી માગણી?

આ પણ વાંચો :   દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી દીધી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments