VIDEO: સુરતમાં BRTSનો કહેર, બસે મહિલાને અટફેટે લેતાં માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ

 

સુરતમાં સતત ત્રીજા દિવસે બસ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવારા નજીક BRTS બસે મહિલાને અટફેટે લીધી હતી. બસની ટક્કર વાગતા મહિલા રસ્તા પર પછડાઈ હતી અને અકસ્માતમાં મહિલાને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિહારમાં ચાલી રહી છે 'ઉંદર રાજનીતિ', નેતાઓ ઉંદર લઈને પહોંચ્યા વિધાનસભા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો છે. જો કે સતત ત્રીજા દિવસે સુરતમાં બસ અકસ્માતની ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં પહેલા ડિંડોલી પછી પાંડેસરા અને હવે નાનપુરામાં અકસ્માત સર્જાયો છે. સુરતમાં બસ અકસ્માતની હેટ્રિક થઈ છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે બસ અકસ્માતનો આ સિલસિલો ક્યારે અટકશે.

READ  પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments