ગુજરાત બજેટ: સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનશે

આજે નાણા પ્રધાન નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20 માટેનું બજેટ રજુ કર્યું. બજેટમાં રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ. 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે રૂ.1 કરોડની જોગવાઈ કરી છે. હાલ રાજ્યમાં 12 એરપોર્ટ અને 5 એરસ્ટ્રીપ કાર્યરત છે.

READ  સાબરડેરીનું સુકાન સંભાળવાનો માર્ગ થયો મોકળો, સત્તાધારી 'વિકાસ પેનલ'ના વિજય સાથે હવે જામશે ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે જંગ

આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો, સાણંદના સચાણા ખાતે 24 ટ્રેક્ટરની યાત્રા પહોંચી હતી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments