VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણીઃ લુણાવાડા બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ કર્યું જાહેર

ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈ બંને પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી એક પછી એક જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પહેલા ઉમેદવારનું નામ લુણાવાડા બેઠક પરથી કર્યું છે. આ બેઠક પર ગુલાબસિંહનું નામ જાહેર થયું છે. તો અન્ય બેઠક પર પણ ઉમેદવારોના નામ પણ સૂત્રો દ્વારા સામે આવી રહ્યા છે.

READ  અમેરિકાના હ્યુસ્ટનમાં 'Howdy Modi'નામનો કાર્યક્રમ, જાણો 'Howdy'નો શું અર્થ થાય છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 બેઠક પર પેટાચૂંટણીઃ ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments