માસ્ક પર મહાભારત! N-95 માસ્કની કિંમતનો વિવાદ વધુ વકર્યો

Gujarat: Chemists to sell N95 mask for Rs 50 that Amul sells for Rs 65 Mask par mahabharat N-95 mask ni kimant no vivad vadhu vakryo

રાજ્યમાં N-95 માસ્કની કિંમતનો વિવાદ વધુ વકર્યો છે. ભાજપના નેતા પ્રશાંત વાળાએ મેડિકલ સ્ટોરધારકો પર આક્ષેપ કર્યો છે કે અત્યાર સુધી N-95 માસ્કના 150થી 250 રૂપિયા ખંખેરવામાં આવ્યા તેનું શું? મેડિકલ એસો.એ અમુલના મિલ્ક સેન્ટર પર વેચાતા માસ્કને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને હવે મેડિકલ સ્ટોર પર માસ્ક 50 રૂપિયાની કિંમતે વેચવા માટેની જાહેરાત કરી છે.

READ  VIDEO: માં ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી શરૂ, વૈષ્ણોદેવી સર્કલ પાસે બનશે ભવ્ય ઉમિયાધામ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments