અનલોક-1ની ગાઈડલાઈનને લઈને રાજ્ય સરકારની જાહેરાત, કેટલીક છૂટછાટ અપાશે

Gujarat Chief Minister vijay rupani announces guidelines regarding reopening of state under unlock1 Unlock 1 ni guideline ne lai ne rajya sarkar ni jaherat ketlik chutchat aapase

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કર્યા પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, જેમાં સીટિંગ કેપેસિટી 60 ટકા રહેશે. નવા ઝોન આવતીકાલે જાહેર કરવામાં આવશે. ત્યારે સ્કુલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવા માટે વિચારણા કરાશે. જ્યારે હવે ટુ વ્હીલર પર 2 લોકો ફરી શકશે.

READ  Mumbai: IT raid on 'Crorepati' roadside dosawala in Ghatkopar - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments