ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આગામી 21 મેના રોજ જાહેર થશે, રાજયના 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 21 મેના રોજ જાહેર કરવામાં આવશે. આવતા મંગળવારે સવારે 8 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.

 

જ્યારે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી શાળામાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે 11.59 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમની આતુરતાનો મંગળવારે અંત આવશે.

READ  હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

આ પણ વાંચો: જુઓ VIDEO: મહેસાણાનાં સતલાસણા તાલુકામાં દેખાયો દીપડો

 

FB Comments