CM ઓફિસમાંથી શરૂ થયું હોસ્પિટલોનું મોનિટરિંગ, દર્દીની સારવાર અને હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા

Gujarat CM Rupani monitoring all Covid Hospitals through Dashboard

CM ઓફિસમાંથી મુખ્યમંત્રી વિજય રૂપણીએ હોસ્પિટલોનું મોનિટરિંગ શરૂ કર્યું છે. ડેશબોર્ડના માધ્યમથી મુખ્યપ્રધાન મોનિટરિંગ કરી રહ્યાં છે. દર્દીની સારવાર અને હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા પણ ડોક્ટરો સાથે કરી. CM રૂપણી મોનિટરિંગ કરી જરૂરી નિર્દેશ આપી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: સીઝનમાં રાજ્યના કુલ 521 તાલુકાઓમાં મેઘમહેર, જાણો સમગ્ર રાજ્યની વરસાદની સ્થિતિ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments