અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક CM વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવી અને આ વ્યક્તિની કરી મદદ

અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એક ટુ-વ્હિલર ચાલક સ્લિપ થતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયે CM વિજય રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવીને યુવકની મદદે પહોંચ્યા હતા. અને યુવાનને તાત્કાલીક સારવાર અર્થે લઈ જવા સૂચન કર્યા હતા. જો કે, આ પ્રથમ વખત નથી. વિજય રૂપાણી અનેક વખત આ પ્રકારે અકસ્માતમાં ઘાયલોની મદદ માટે પોતાની કાર રોકાવે છે.

READ  લોકસભાની ચૂંટણીના કેમ્પઇનમાં પણ જામ્યો જંગ, ભાજપના 'મૈં ભી ચોકીદાર' સામે કોંગ્રેસે પણ લોન્ચ કર્યું 'મૈં ભી ચોકીદાર' કેમ્પઇન

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના Tweet બાદ વિવાદઃ Twitter પર ફરી પોસ્ટ કરીને આપ્યો ખુલાસો

FB Comments