ગુજરાત સરકાર દ્વારા 14,000 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત

gujarat-cm-vijay-rupani-announces-economic-package-of-rs-14000-crore-under-atmanirbhar-gujarat-yojna-gujarat-sarkar-dwara-14000-crore-rupiya-na-aarthik-package-ni-jaherat
ફાઈલ ફોટો

ગુજરાત સરકારે રાજ્યને ફરી ધમધમતું કરવા માટે 14 હજાર કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. જેમાં શ્રમિકોને ઘર બનાવવા માટે રૂપિયા 35 હજારની સબસીડી આપવામાં આવશે. ઉદ્યોગોને GST રિફંડ તાત્કાલિક ચૂકવાશે તથા લકઝરી બસ, ટેક્સી અને કેબના 6 મહિના સુધીના રોડ ટેક્સ માફ કરવામાં આવ્યા છે. આ સાથે જ 100 યુનિટ સુધીનું વીજબીલ પણ માફ કરવામાં આવશે, જેનાથી 92 લાખ વીજ ગ્રાહકોને ફાયદો થશે. ત્યારે GIDC માટે રૂપિયા 460 કરોડ અને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકા માફ કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GUJARAT 20-20 : 23-02-2016 - Tv9 Gujarati

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments