VIDEO: CM રૂપાણીએ CAAના સમર્થનમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી

Gujarat CM Vijay Rupani flies kite on occasion of Makar Sankranti, Ahmedabad

આ તરફ મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ઉત્તરાયણન મનાવી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ CAAના સમર્થનમાં પતંગ ઉડાવીને લોકોને પણ સમર્થન માટે અપીલ કરી હતી. સાથે જ ગુજરાત વિકાસ પ્રદેશ છે અને ગુજરાતનો વિકાસ અવિરત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવતું જીવદયા ટ્રસ્ટ, 37 કરતા વધુ ડૉક્ટરોની ટીમ અને 100 સભ્યોની ટીમ સતત ખડેપગે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2 કે તેથી વધારે બાળકો પેદા કરવાની અપીલ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ કરી, પરંતુ કારણ એવું જણાવ્યું કે તમે વિચારતા થઈ જશો!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments