મુખ્યપ્રધાનની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, અગ્રણી તબીબો સાથે કરાઈ ચર્ચા

This exemption will be given to companies coming to Gujarat except China, CM Rupani gave information

કોરોનાનો ભરડો ગુજરાતમાં વધી રહ્યો છે, ત્યારે સરકાર સતત પ્રધાનો અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ સમસ્યાનો ઉકેલ શોધી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધા નીતિન પટેલની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ જિલ્લા મથકોના ખાનગી ક્ષેત્રના તબીબો સાથે ચર્ચા કરાઈ. આ ઉપરાંત, વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓમાં, જે-તે જિલ્લાના પ્રતિષ્ઠિત ખાનગી તબીબો ઉપસ્થિત રહી ત્યાંથી આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા.

READ  Ahmedabad: Separate isolation ward made for Zika virus patients in VS hospital

આ પણ વાંચો: રાજ્ય પોલીસ વડા: લૉકડાઉનના નિયમોનું કરો પાલન, તોડ્યા નિયમ તો છે જીવનું જોખમ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments