વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન

Gujarat govt announces free food grains to poor for 21 days Corona Virus CM Rupani ni mahatvapurn Jaherat 21 divas sudhi garibo ne mafat ma bhojan aapase

વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં કોર્પોરેટ અને વ્યક્તિગત ટેક્સમાં મળેલી રાહતથી લોકોની બચત વધશે. જેના પગલે ખરીદી વધતા અર્થતંત્રને વેગ મળશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ અનેક પ્રોત્સાહક પગલા ભરાયા છે.

આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Missing siblings found dead in car after two days, Bhavnagar - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments