જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યપ્રધાનની હાજરીમાં ઉજવણી

bjp

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ, હવે મુખ્યપ્રધાનની હાજરીમાં ઉજવણી કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ જશે. જ્યાં ભાજપની જીતનો જશ્ન દિગ્ગજ નેતાઓની હાજરીમાં મનાવાશે. મુખ્યપ્રધાનની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અગ્રણી નેતાઓ પણ જૂનાગઢ પહોંચશે. અને તમામની હાજરીમાં વિજયોત્સવ મનાવાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતમાં અગ્નિકાંડ ભાગ-2 થવાની દુર્ઘટના થતા રહી ગઈ, ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

 

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ નવરંગપુરામાં સુસાઇડ નોટ લખ્યા બાદથી ગુમ બે કોન્સ્ટેબલની હજુ કોઈ ભાળ મળી નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા. 59માંથી ભાજપે 54 બેઠકો કબજે કરી, જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી. ચૂંટણી પરિણામો બાદ પણ જૂનાગઢથી લઈને ગાંધીનગર સુધી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી. ત્યારે હવે, મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિજયોત્સવ મનાવાશે.

READ  VIDEO: અમદાવાદમાં મૂશળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments