ગુજરાતના CMનું રૂ.191 કરોડનું નવું વિમાન પ્રથમ ઉડાન ભરશે, જુઓ VIDEO

Gujarat CM Vijay Rupani's aircraft worth Rs.191 cr to take trial run tomorrow

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એર ક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પરથી એર ક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. વિવાદ ન થાય તે માટે કોઈ કાર્યક્રમમાં ઉપયોગમાં લેતા પહેલાં ટ્રાયલ બેઝ પર ઉપયોગમાં લેવાશે. હાલ એર ક્રાફટ અમદાવાદ એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યું છે. નવું વિમાન બે એન્જિન ધરાવે છે અને એક ઉડાનમાં લાંબુ અંતર કાપી શકે છે.

READ  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જામનગરના ચાંદી બજારમાં ચોરી! 30 કિલોથી વધુ ચાંદી લઈ તસ્કરો ફરાર, જુઓ VIDEO

FB Comments