રાજ્યમાં ત્રણ દિવસ પડશે કાતિલ ઠંડી! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

Gujarat: Cold wave to continue for 3 days, predicts Met dept

રાજ્યમાં આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા અને રાજકોટમાં કોલ્ડવેવની અસર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ઠંડા પવન ફૂંકાશે. ઉત્તર ભારતની હિમવર્ષાને પગલે ગુજરાતીઓને હાડ થિજાવતી ઠંડીનો અનુભવ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરક્ષા-આર્થિક બાબતો પર વડાપ્રધાન મોદીએ બનાવી 8 કમિટીઓ, જાણો કોના કોના નામ છે સામેલ

આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

FB Comments