કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો

સામાન્ય રીતે ધારાસભ્ય અને સંસદ સભ્ય ચુંટણી પુરી થઇ ગયા બાદ પ્રજાને ભૂલી જતા હોય છે પરંતુ કેટલાક ચુંટાયેલા પ્રતિનીધીઓ એવા પણ હોય છે જે તેમના હોદ્દા કરતા તેમના મુળ સ્વભાવ મુજબ કામ કરવા માટે જાણીતા હોય છે. અને આવાજ એક ધારાસભ્ય એટલે કચ્છ કોગ્રેસના અબડાસા બેઠકના પદ્યુમનસિંહ જાડેજા જેમણે એવું કામ કર્યું છે જે અન્ય ધારાસભ્યો અને સાંસદો માટે એક ઉદાહરણરૂપ છે.

અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે અબડાસાના રામવાડા નજીક પાણીના ખાડામાં તેમને ગાય ફસાયેલી દેખાઇ અને તેઓ પોતે કાદવથી ભરેલા ખાડામાં ઉતર્યા અને અન્ય લોકોની મદદ લઇને ગાયને બહાર કાઢી.

READ  I was abducted by people with weapons, claims Hardik Patel - Tv9 Gujarati

જુઓ VIDEO : 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

READ  આજનું રાશિફળ: નોકરી અને વ્‍યવસાય સાથે સંકળાયેલા આ રાશીના જાતકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ

 

[yop_poll id=1256]

FB Comments