રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના રાત-દિવસ ઉજાગરા, મોડી રાત સુધી કોંગ્રેસના નેતાઓ અને MLA વચ્ચે બેઠક

Gujarat: Congress leaders hold late night meeting with MLAs ahead of Rajya Sabha elections RajyaSabha ni 2 bethako jitva congress na rat-divas ujagra modi rat sudhi congress na netao ane MLA vache bethak

આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકીય પક્ષો દિવસ-રાતના ઉજાગરા કરીને જીત મેળવવા રણનીતિ ઘડવામાં લાગી ગયા છે. ગત મોડી રાત સુધી કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બોર્ડર લાઈન પર રહેલા 9 જેટલા ધારાસભ્યો સાથે બેઠક યોજી. વિવિધ સમાજના 2-3 ધારાસભ્યો સાથે બેઠક યોજવામાં આવી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ધાસભ્યો સાથે પણ બેઠક યોજવામાં આવી. બેઠકોના આ દોરમાં પ્રદેશ પ્રમુખ અને સહપ્રભારી જીતેન્દ્ર બઘેલે ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.

READ  Vinod Tawde misused office, appointed business partner head of state-run corporation: Congress - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કેન્દ્ર સરકારે જનતાની રાહત છીનવી, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો

FB Comments