જયપુરથી પરત આવ્યાં કોંગ્રેસના ધારાસભ્યો, કોરોનાની સામે લડવા કરી આ માગ

Gujarat Congress MLAs return from Jaipur | Tv9GujaratiNews

કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનથી પરત ફર્યા છે અને કોરોનાને લઈને સરકાર પાસે માગણી કરી છે કે સરકાર કોરોનાની લડાઈમાં આર્થિક પેકેજની જાહેરાત કરે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે તોડજોડની રાજનીતિ શરૂ થઈ હતી અને તેમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. જે બાદ વધારે ધારાસભ્યો ના તૂટે તે માટે કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં લઈ જવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાવનગરમાં એક યુવકે ટ્રાફિક પોલીસની હાજરીમાં જ સળગાવ્યું પોતાનું બાઈક

આ પણ વાંચો :   કોરોના વાઈરસના દેશમાં કુલ 536 કેસ, જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments