ગુજરાત : રાજ્યસભાની 2 બેઠક જીતવા કોંગ્રેસ ઘડી આ રણનીતિ, ભાજપે કર્યો સવાલ

4 Rajya Sabha seats of Gujarat to go to polls on June 19 Gujarat rajyasabha ni chutani ne lai matdan ni tarikh jaher 4 bethak mate 5 umedvaro medan ma

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે.  કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો બાજી પલટી શકે છે અને તેના લીધે સીટ ગુમાવવાનો વારો આવી શકે છે. જેના લીધે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવશે.  ધારાસભ્યો સાથે ઉમેદવારો અને નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.  જિગ્નેશ મેવાણી કોંગ્રેસને વોટ આપી શકે છે અને તેના લીધે 2 ઉમેદવાર કોંગ્રેસના જીતી શકે છે. જો કે ભાજપે 3 ઉમેદવાર ઉતાર્યા છે. આમ ભાજપને 3 ઉમેદવાર જીતાડવા હોય તો વધારે 8 વોટની જરૂર પડે. કોંગ્રેસ આ અંગે કોઈ જ સમાધાન ઈચ્છતી નથી અને પોતાના ધારાસભ્યોને ખસેડવાનો નિર્ણય લીધો છે જેથી કોઈ તોડબાજી ના થઈ શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

આ પણ વાંચો :     VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments