વીમા મુદ્દે ખેડૂતોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને, 3 દિવસ રાજ્યવ્યાપી આંદોલન

કુદરતી આફતથી જગતનો તાત છે લાચાર થઈ ગયો છે. ઘાત પર ઘાતથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોની  મુશ્કેલી પર રાજનીતિ થઈ ગયી છે. કોંગ્રેસે તુરંત સરવે કરાવી વળતર ચુકવવા માગ કરી છે. જે બાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બસ એક નાનકડી ભૂલ અને તમારું વોટસએપ એકાઉન્ટ થઈ શકે છે બ્લોક

આ પણ વાંચો ;  No admission without permissionનું બોર્ડ રેસ્ટોરન્ટ્સના રસોડાની બહાર નહીં લગાવી શકાય, જુઓ VIDEO

પાક વીમા સહિતના ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક છે.  આગામી 8, 9 અને 10 નવેમ્બરે કોંગ્રેસ રાજ્યભરમાં આંદોલન કરશે. ગુજરાત કોંગ્રેસ વિવિધ મુદ્દાઓને લઈને રાજ્ય વ્યાપી આંદોલન કરશે. 8થી 10 નવેમ્બરે તાલુકા કક્ષાએ આંદોલન કાર્યક્રમ યોજશે. કોંગ્રેસ 10, 11 અને 12 નવેમ્બરે રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે.કોંગ્રેસ માવઠાથી નુકસાન, પાક વીમા મુદ્દે આંદોલન કરશે. તો સાથે જ આર્થિક મંદી અને અન્યો પ્રશ્નો બાબતે આંદોલન કરશે. દેશ અને ગુજરાતમાં ભાજપ અન્યાય કરે છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો.

READ  ગુજરાતમાં ચાલી રહ્યુ છે દુનિયાનું લેણાં વસુલાતનું સૌથી અનોખું અભિયાન, ગુલાબનું એક ફુલ બતાવી 3હજાર વેપારીઓને મળી ગયા છે ડુબેલા 30કરોડ રૂપિયા પાછા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments