VIDEO: ગુજરાત કોંગ્રેસનું વિવિધ મુદ્દાઓ અંગે જનવેદના આંદોલન, કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ આપશે હાજરી

Gujarat Congress to start Janvedana Andolan from today, senior leaders to remain present

ગુજરાત કોંગ્રેસ આજથી અમદાવાદ ખાતે રાજ્યવ્યાપી જનવેદના આંદોલન શરૂ કરશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જનવેદના આંદોલનમાં બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવાશે. જેથી ઉમેદવારોને જનવેદના આંદોલનમાં આવવા કોંગ્રેસે આહવાન કર્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  માનવતા થઇ શર્મસાર, એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દિવસભર મૃતદેહો રઝળતા રહ્યા

યુવાઓની સમસ્યા, ખેડૂતોની વેદના, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ આંદોલન કરશે. કોંગ્રેસ આ જનવેદના રેલીના નામ હેઠળ કલેક્ટર કચેરી ખાતે જંગી સભા પણ કરશે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પાકવીમાના પ્રશ્નો, ખેડૂતોની દેવા માફી સહિતના મુદ્દે કોંગ્રેસ વિરોધ કરશે. કોંગ્રેસના જનવેદના આંદોલનમાં અહેમદ પટેલ સહિતના કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ચૂંટણીમાં જામીન જપ્ત થવાનો અર્થ શું છે? જો જામીન જપ્ત થાય તો શું ઉમેદવારો ફરીથી ચૂંટણી લડી શકે છે?

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ, સંઘની 40 ભગીની સંસ્થાના પ્રમુખોની હાજરી

FB Comments