રાજ્યમાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

રાજ્યામાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. કેરલમાં 8 જૂનથી ચોમાસુ બેસવાની શક્યતા છે. જોકે અમદાવાદમાં 43 ડીગ્રી ગરમી પડી શકે છે. તો હિટવેવની શક્યતા નહિવત દર્શાવાઈ છે.

 

આ પણ વાંચો: રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

 

 

FB Comments