24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ, 454 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

second pharma company approved human clinical trials coronavirus vaccine in india Desh ma corona virus ni 2nd vaccine pan taiyar Gujarat ni aa pharma company ne Human trial ni mali manjuri

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણથી 454 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 22 લોકોના મોત છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના વાઈરસના કેસ? 

jano aaje gujarat ma corona virus na ketla positive case nondhaya
ગુજરાત કોરોના અપડેટ

આ પણ વાંચો :   વડોદરા: નવજાત સાથે 10 દિવસે માતાનું થયું મિલન, ચૈનાની પ્રસુતિ ગૃહમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

READ  રાજકોટમાં પાણીની ટાંકીનો ભાગ ધરાશાયી, જુઓ VIDEO

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં નવા 247 કેસ, વડોદરામાં 33 કેસ, સુરતમાં 44 કેસ, રાજકોટમાં 07 કેસ, ગાંધીનગરમાં નવા 04 કેસ, આણંદમાં 02 કેસ, પાટણમાં 01 કેસ, પંચમહાલમાં 02 કેસ, બનાસકાંઠામાં 01 કેસ, છોટા ઉદેપુરમાં 01 કેસ, કચ્છમાં 07 કેસ, મહેસાણામાં 01 કેસ, બોટાદમાં 01 કેસ, ગીર-સોમનાથમાં 01 કેસ, ખેડામાં 01 કેસ, અરવલ્લીમાં 01 કેસ, મહીસાગરમાં 08 કેસ, જૂનાગઢમાં 01 કેસ, નવસારીમાં 01 કેસ, સુરેન્દ્રનગરમાં 01 કેસ અને વલસાડમાં પણ 01 કેસ નોંંધાયો છે.

READ  ચીનમાં શું આવા જ ધંધા થાય છે? ચીનનાં ઈતિહાસનું સૌથી મોટું ગોલ્ડ કૌભાંડ, 83 હજાર કિલો સોનું નિકળ્યું ખોટુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 15572 

આજના નવા 367 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 15572 સુધી પહોંચી ગયો છે.  રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 8001 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 960 લોકોના મોત થયા છે.  અમદાવાદમાં પોઝિટિવ કેસનો કુલ આંક 11344 સુધી પહોંચી ગયો છે.

READ  હાઈકોર્ટનો આદેશ: કોંગ્રેસની અરજીને ફગાવી, અલ્પેશ ઠાકોરને મળી રાહત

 

Oops, something went wrong.
FB Comments