ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 પર પહોંચી

Gujarat coronavirus positive cases touch 29

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ 13 દર્દી નોંધાયા છે. વડોદરામાં 6 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. સુરત અને ગાંધીનગરમાં કોરોનાના 4-4 પોઝિટિવ કેસ નોંધાયા. કચ્છ અને રાજકોટમાં કોરોના પોઝિટિવ 1-1 કેસ થયા છે. સુરતના નાનપુરા વિસ્તારના એક આધેડનું કોરોનાથી મોત નિપજ્યું છે. રાજ્ય સરકારે કોરોનાનો ફેલાવો ટાળવા માટે લોકોને ઘરોમાં જ રહેવા સૂચના આપી છે.

READ  Sarkhej residents seek water supply, Ahmedabad - Tv9 Gujarati

આ પણ વાંચો: સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments