VIDEO: 24 ફેબ્રુઆરીએ DyCM નીતિન પટેલ રજૂ કરશે રાજ્યનું બજેટ

Gujarat: Deputy CM Nitin Patel to present annual budget on Feb 24 24 february e DyCM nitin patel raju karse rajya nu budget

રાજ્યનું બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. DyCM અને નાણાપ્રધાન નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં કુલ 25 દિવસમાં વિધનસભામાં 27 બેઠકો યોજાશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 બેઠકો યોજાશે. સામાન્ય બજેટની ચર્ચા પર 4 બેઠકો યોજવામાં આવશે. તે સિવાય વિવિધ વિભાગની માગણીઓ પર ચર્ચા માટે 12 બેઠકો યોજાશે. સરકારી વિધેયકો માટે 4 બેઠકો યોજવામાં આવશે.

READ  રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોર્ટની સુનાવણીમાં રહેશે હાજર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments