જામનગરના ચેલા ગામે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો વરરાજો, 2 હજાર અને 500 રૂપિયાની નોટોનો કર્યો વરસાદ

Gujarat: Don't miss this royal wedding of Jamnagar

જામનગરના ચેલા ગામના એક પરિવારના લગ્નમાં રૂપિયાનો વરસાદ થયો હતો. આ લગ્નની એક એક વાત ખાસ હતી. લગ્નમાં રૂપિયાના વરસાદથી લઈ આકાશ માર્ગે હોલિકોપ્ટરમાં જાનનું આગમન થયું હતું. વરરાજાના ફૂલેકામાં રૂપિયા 2 હજાર અને 500ની નોટોનો વરસાદ જોઈને તમે કલ્પના પણ કરી ન શકો. સૌથી મોટી વાત એ છે કે, લગ્નમાં આશરે એક કરોડ રૂપિયાનો વરસાદ થવાની આ પહેલી ઘટના હશે. જો કે લગ્નમાં કેટલા રૂપિયા ઉડ્યા હશે તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

READ  સાપુતારામાં 4 દિવસથી સતત વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ શરૂ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Google એ જોબ ઈન્ટરવ્યુમાં પૂછેલા 20 પ્રશ્નો જે સાંભળીને તમારો પરસેવો છૂટી જશે! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments