શિક્ષણપ્રધાનની સ્પષ્ટતા રાજ્યમાં 6 હજાર જેટલી શાળાઓ મર્જ કરવાનું કોઈ આયોજન નથી

Gujarat Education Minister Bhupendra Chudasma rejects merger of govt schools

રાજ્યમાં શાળાઓ મર્જ કરવાને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરી છે કે 6 હજાર જેટલી શાળાઓ મર્જ કરવાનું કોઈ આયોજન નથી. કૉંગ્રેસ ખોટી અફવાઓ ફેલાવી રહી છે. દરેક વર્ગદીઠ એક શિક્ષક મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું છે. ભુપેન્દ્રસિંહે કહ્યું કે 1 કિલોમીટરના વિસ્તારમાં જે શાળામાં ઓછી સંખ્યા હશે તે શાળાને વધુ સંખ્યા ધરાવતી શાળામાં મર્જ કરાશે.

READ  રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, કુલ 17 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આ પણ વાંચોઃ કચ્છમાં દારૂબંધીના નિયમના લીરેલીરા ઉડાવતો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments