રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના ફોર્મની ચકાસણી પૂર્ણ, ચૂંટણી અધિકારીએ ફોર્મ મંજૂર કર્યા

Gujarat: Election officer validates forms of all 5 candidates of Rajya Sabha elections Rajyasabha na election mate umedvar na form ni chakasani purn election adhikari e form manjur karya

રાજ્યસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કુલ 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે તમામ ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. પાંચેય ફોર્મ રાજ્યસસભાના ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યા છે. ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.

READ  વડોદરા અને દાહોદમાં ડુંગળી વેચાઈ સૌથી મોંધી, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીએ પૂછ્યા 50 બેન્ક ડિફોલ્ટરના નામ, અનુરાગ ઠાકુરે આપ્યો આ જવાબ

FB Comments