VIDEO: આજથી દેશભરમાં અનલોક-3 લાગૂ થશે, આજથી રાત્રિ કરફ્યૂ હટવી દેવાયો

Gujarat enters Unlock3, no night curfew after 9 pm from today

આજથી દેશભરમાં અનલોક-3 લાગૂ થશે. આ અનલોક-3 મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3ની ગાઇડલાઇન મુજબ દેશભરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો છે. તો જીમ તેમજ યોગ સંસ્થાઓ 5મી ઓગસ્ટથી ખૂલશે. જીમ અને યોગા સંસ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો કરી શકાશે. મેટ્રો રેઈલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ બંધ રહેશે. થિએટર, બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ બંધ રહેશે. તો સોશિયલ,રાજકીય, રમત-ગમત, એન્ટરટેઈનમેન્ટ કાર્યક્રમો બંધ રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો તથા જનમેદની ભેગી થાય તેવા કાર્યક્રમો બંધ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત માટે જહાજની સવારી

FB Comments