ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO

Gujarat: Examination dates of class 10th,12th declared

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાવામાં આવ્યું છે.

ધોરણ 10ની પરીક્ષા 5થી 17 માર્ચ વચ્ચે યોજાશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5થી 16 માર્ચ સુધી યોજાશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5થી 21 માર્ચ વચ્ચે યોજાશે

ધોરણ 12 કોમર્સ માટે 10 નવા કેન્દ્રો મંજૂર કરાયા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 નવા કેન્દ્ર મંજૂર કરાયા
ધોરણ 10ની પરીક્ષા માટે 26 નવા કેન્દ્રો મંજૂર કરાયા

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ ખુબ જ લાભકારી નીવડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠામાં બે કાર સામસામે ટકરાતા લાગી આગ! કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શંકરસિંહ વાઘેલાનું રાજકીય કરિયર કોણ ખતમ કરી દેવા માગે છે? NCPમાં શીત-યુદ્ધ ચરમસીમાએ

 

FB Comments