રાજ્યમાં કોરોનાના ટેસ્ટ હજુ વધારવા તજજ્ઞોની ભલામણ, ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટી આજે CMને રિપોર્ટ સોંપશે

gujarat-experts-suggest-govt-to-increase-covid-19-tests-rajya-ma-corona-na-test-haju-vadharva-ni-bhalaman-group-of-experts-commite-aaje-cm-ne-report-sopse

કોરોનાની મહામારીમાંથી ગુજરાતને બહાર લાવવા વ્યુહરચના, અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે સરકારે રચેલા ખ્યાતનામ ડોક્ટરોના ગ્રુપ ઓફ એક્સપર્ટની મંગળવારે બેઠક મળી હતી. જેમાં ટેસ્ટિંગ પોલિસી સુધારવા સહિત મહત્વની ભલામણો સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુખ્યમંત્રીને આજે સોંપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજ્ય સરકારની વિધાનસભામાં ચોંકાવનારી કબૂલાત, ઔદ્યોગિક એકમો પાસેથી 48,439 કરોડ વસુલવાના બાકી

તબીબોના ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટીમાં રહેલા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. તેજસ પટેલે કહ્યું કે, આ મહામારીમા ડોક્ટર્સ, દર્દીઓને પડતી તકલીફ ઓછી થાય તેને ધ્યાનમાં રાખીને સુચનો કરવામાં આવ્યા છે. કોરોનાના શંકાસ્પદનું ઝડપથી નિદાન થાય, ચેપગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં ઓછુ રહેવુ પડે અને ઝડપથી સારવાર મળે એટલા માટે ટેસ્ટિંગ પોલિસી સહિત કેટલીક બાબતોને સુધારવા અમે ભલામણો કરી છે. નાગરિક હિતમાં મુખ્યમંત્રી શક્ય એટલો વધુ તેનો અમલ કરશે એવો અમને વિશ્વાસ છે.

READ  ભારતમાં કોરોનાએ દીધો દેખાડો, પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લીધો આ નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments