તહેવારોમાં નહીં ભરવો પડે દંડ, હેલ્મેટ અને PUC અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફરી એકવાર ગુજરાત સરકારે હેલ્મેટ અને HSRP નંબર પ્લેટની મુદત વધારી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી રાહત આપવામાં આવી હતી. નવા મોટર એક્ટ મુજબ હેલ્મેટ અને પીયુસી વગેરે સાથે ન હોય તો ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આમ આ નિયમમાં તહેવારો પુરતી લોકોને પરેશાની ન થાય તે માટે ફરીથીસ એકવાર નિર્ણય લેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  જાણો હાર્દિક પંડ્યાની સાથે શું થયુ? લંડનમાં થઈ સફળ સર્જરી

 

READ  વડોદરામાં Swiggyનો ડિલીવરી બોય 6 બિયરના ટીન સાથે ઝડપાયો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments