VIDEO: ખેડૂતોનો સરકારને સવાલ, મહારાષ્ટ્રમાં દેવા માફી તો ગુજરાતમાં કેમ નહીં?

Gujarat: Farmers in Bhavnagar demand loan waiver from government| TV9News
તસવીર પ્રતીકાત્મક છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરતા જ હવે ગુજરાતના ખેડૂતોમાં પણ દેવા માફીને લઇને ગણગણાટ શરૂ થયો છે. ખેડૂતો પણ માગ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફીની રાજ્ય સરકારે જાહેરાત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નવી બનેલી સરકારે ખેડૂતોની દેવામાફી કરી છે. આ અંગે ગુજરાતના ખેડૂતો હવે માગણી કરી રહ્યાં છે સરકાર પાસે દેવા માફી અંગે માગણી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા યુવાનોમાં ગળાકાપ સ્પર્ધા: 12 હજાર નોકરી માટે 37.70 લાખ લોકોની અરજી એટલે કે 1 સરકારી નોકરીની જગ્યા માટે 315 લોકોએ કરી અરજી!

આ પણ વાંચો :   ‘આવાસના નામે અન્યાય’! ક્યારે મળશે સપનાનું ઘર? વડોદરાના 250 પરિવારની લાચારી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભાવનગરના ખેડૂતોએ પણ દેવા માફી કરવા અંગે સરકારને કહ્યું છે તો આ બાજુ ગઈકાલે અરવલ્લીના ખેડૂતોએ પણ સરકાર દેવા માફી કરે તો માટે રામધૂન બોલાવીને માગણી કરી હતી. આ માગણી ઉપરાંત ખેડૂતોએ દેવા માફી અંગે જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ખેડૂતોએ આપી છે.

READ  સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments