VIDEO: મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ

 

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેને લઈ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ખેડૂતો પણ રાજી થઈ ગયા છે અને પાકની વાવણી માટે કામકાજ શરૂ કરી દીધુ છે. તેની સાથે લોકોને પણ આકરી ગરમીમાંથી રાહત મળી છે અને ઠંડક અનુભવી રહ્યા છે.

READ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ગુજરાતની રાજ્યસભાની બેઠક પર કોંગ્રેસના બે ઉમેદવારના નામ નક્કી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments