ખેડૂતોને પડ્યા માથે પાટુ: લાલ ઈયળોના લીધે કપાસના પાકમાં મોટુ નુકસાન

Gujarat: Farmers worried as pests damage cotton crops in Jamnagar| TV9News

ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર જિલ્લામાં આકાશી આફત બાદ ખેડૂતો માથે વધુ એક આફત આવી છે.  કપાસના પાકમાં લાલ ઈયોળો આવી જતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ છે.  લાલ ઈયળના હુમલાથી કપાસના પાકમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં નુક્સાન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?

આ પણ વાંચો :   નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈયળોના આતંકથી પાકને બચાવવા ખેડૂતો મોંઘા ભાવની દવાનો છંટકાવ પણ કરી રહ્યાં છે. છતાં ઈયળોના ત્રાસથી પાકને બચાવવામાં ખેડૂતો નિષ્ફળ રહ્યાં છે. બીજી તરફ ખેડૂતોએ કપાસના ઉત્પાદન પાછળ કરેલો ખર્ચ પણ ઉભો થાય તેમ ન હોવાથી જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.  ધરતીપુત્રો હવે સરકાર પાસે સહાયની આશા રાખી બેઠા છે.

READ  રાજ્યમાં અટકેલી ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર, આજે બપોરે 3 વાગ્યે ગૃહ રાજ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સાથે બેઠક

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments