VIDEO: ગુજરાતમાં કાલિત ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજ્યના 10 શહેરોમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન

Gujarat feels the chill, temperature dips to 6°C in Naliya

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં શીત લહેર ફરી વળી છે. ગુજરાતના 10 શહેરનું સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં રાજ્યમાં સૌથી ઠંડુગાર શહેર નલિયા રહ્યું. નલિયામાં આજે તાપમાનનો પારો ગગડીને 6 ડિગ્રી પર પહોંચ્યો. ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડીને 7.7 ડિગ્રી નોંધાયો. આમ આજે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા નાગરિકોને ઠંડીમાં ઠુંઠવાવાનો વારો આવ્યો.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શુક્રવારનો દિવસ લાભદાયી રહેશે

આ પણ વાંચો: કટકમાં ટ્રેન અકસ્માત: 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 40થી વધુ લોકો ઘાયલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments