ગુજરાતવાસીઓ આનંદો! રાજ્યમાં સિઝનનો કુલ 113.55% વરસાદ નોંધાયો, જુઓ VIDEO

રાજ્યમાં આ વખતે સારો વરસાદ વરસતા પાણીની ખોટ નહીં સર્જાય. હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 113.55% વરસાદ ખાબક્યો છે. 33 જિલ્લાના 216 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાલુકા પ્રમાણે વરસાદની વાત કરીએ તો 251થી 500 મીમી વરસાદ વરસ્યો હોય તેવા 35 તાલુકા છે, જ્યારે 500થી 1000 મીમી વરસાદ વરસ્યો હોય તેવા 151 તાલુકા છે. 1000 મીમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 65 તાલુકા છે. રાજ્યમાં ચાલુ માસ દરમિયાન સરેરાશ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

READ  જાણો ગુજરાતના વિવિધ જળાશયોની સ્થિતિ, ક્યાં ડેમમાં કેટલું પાણી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અભિનંદનને મુક્ત શું કર્યો પાકિસ્તાનીઓ ઇમરાન ખાનને ગણવા લાગ્યા શાંતિના દૂત, હવે નોબલ શાંતિ પુરસ્કારના સપના જોવા માંડ્યા

 

FB Comments