સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્ય સરકારે તેના કર્મચારીઓ માટે એક સારો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગ્રેચ્યૂઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ બોર્ડ/નિગમ/કોર્પોરેશન સહિત સરકારી કર્મચારીઓને આ લાભ મળશે. ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને રૂ.10 લાખની મર્યાદામાં મળવાપાત્ર ગ્રેચ્યૂઇટીની રકમમાં વધારો કરી રૂ.20 લાખ ચુકવવાનો નિર્ણય કર્યો છે.

READ  Surat Tapi Riverfront project in a shambles - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લી. અને ગુજરાત ઉર્જા વિકાસ એન્જસી દ્વારા મળેલી દરખાસ્તને મંજૂરી આપી GIDC અને GEDAના કર્મચારીઓને રૂ.10 લાખની મર્યાદાના બદલે રૂ.20 લાખની મર્યાદામાં ગ્રેચ્યૂઇટી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય બોર્ડ/ નિગમ/કોર્પોરેશનના કર્મચારીઓના કિસ્સામાં પણ રૂ.20 લાખની મર્યાદામાં ગ્રેચ્યૂઇટી ચુકવવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે.

READ  નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO

આ પણ વાંચો: મેડિકલના વિદ્યાર્થીઓને લઈને સરકારની મોટી જાહેરાત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments