રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

Gujarat Government responds to Road and Safety Authority over relaxed helmet rule

શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે વિવાદ યથાવત્ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે. રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.

 આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ગુજરાતી યુવાનો માટે ટકોરઃ અમેરીકા સુધી પહોંચે છે પણ સચિવાલય સુધી કેમ નહીં

રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, આ મુદ્દે પોતાની રીતે નિર્ણય કરવાનો રાજ્ય સરકારને હક છે. રાજ્ય સરકારને લાગશે તો જ હેલ્મેટનો નિયમ ફરીથી લવાશે. રાજ્ય સરકારે વધુ સ્પષ્ટતા કરી છે કે રાજ્યના કાયદા પ્રમાણે જ નિયમ મરજીયાત કરવામાં આવ્યો છે.

READ  Mehsana : Two groups clash in Bahuchraji, 12 booked

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments