‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચ થયો હોવાના આક્ષેપ અંગે વિજય રૂપાણીએ આપ્યો જવાબ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ કોંગ્રેસના આક્ષેપો બાદ CM વિજય રૂપાણીએ ખુલાસો કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહમાં ખુલાસો કર્યો છે કે, રાજ્ય સરકાર દ્વારા 4 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ મનપાએ રૂપિયા 4 કરોડનો ખર્ચ કર્યો છે. પરંતુ કોંગ્રેસ આ કાર્યક્રમને લઈ સરકાર પર 100 કરોડનો આક્ષેપ લગાવી રહી છે. જેને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાયા વિહોણા આક્ષેપ ગણાવ્યા છે.

READ  Jamnagar :Cricketer Ravindra Jadeja's wife Rivaba attacked, action to be action against cop

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments