નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસાનું વાતાવરણઃ સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા પોલીસને આપી

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને પગલે પોલીસ ગુજરાત સહિત દેશભરમાં હિંસા ફેલાઈ ચૂકી છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના અધિકાર પોલીસને આપ્યા છે. જો પોલીસના અધિકારીઓને યોગ્ય લાગે તો ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. મહત્વનું છે કે, અમદાવાદમાં ગઈકાલે શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જે બાદ વડોદરામાં પણ સ્થિતિ બગડી ચૂકી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પણ હિંસા ફેલાઈ ચૂકી છે.

READ  લોકસભા ચૂંટણી 2019ઃ પાચમાં તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધી સહિત દેશના આ તમામ નેતાઓનું ભાવી નક્કી થશે, એક ક્લિકમાં જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચોઃ વડોદરામાં CAAનો વિરોધઃ RAFની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોબિંગ, અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો

Image

FB Comments