વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે, લોકડાઉનની સમય મર્યાદા અંગે લેવાઈ શકે છે નિર્ણય

Gujarat govt likely to take decision on extending lockdown today | TV9News

આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં લૉકડાઉનની સમય મર્યાદા વધારવી કે નહીં તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણના વધતા પ્રમાણને નાથવા તંત્રની કામગીરીની સમીક્ષા કરાશે. જરૂરી સુવિધા અને તંત્રને પડી રહેલી હાલાકી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નિઝામુદ્દીન મરકઝના કારણે વધેલા પોઝિટિવ કેસ અંગે સમીક્ષા કરવીામાં આવશે. સીએમ તેમના નિવાસસ્થાનેથી જ સંવાદ કરશે. અને તમામ કેબિનેટ પ્રધાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

READ  Pune: Young couple attempts suicide by train, saved by brave constable - Tv9 Gujarati

આ પણ વાંચો: રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments