ખાનગી હોસ્પિટલોને ગુજરાત સરકારે 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે ફાળવવા કર્યો આદેશ

More 8 hospitals to treat corona patients Ahmedabad
તસ્વીર પ્રતિકાત્મક છે.

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે એક મહત્વનો આદેશ આપ્યો છે. 50 ટકા બેડ કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે.  સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ખાનગી હોસ્પિટલોને આગોતરું આયોજન કરવા માટે કહ્યું છે.  જે હોસ્પિટલમાં 20થી વધારે બેડ હશે ત્યાં આ આદેશનું પાલન કરવાનું રહેશે.

READ  NID goes to Sabarmati jail for empowering prisoners for meaningful living, Ahmedabad - Tv9

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ, 454 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પરથી મોટી ઘાત ટળી, વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments