રાજ્ય સરકાર ઉદ્યોગો મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે, ઉદ્યોગ શરૂ કરવા માટે આ 3 વિભાગોને સોંપી જવાબદારી

Gujarat govt planning to open some industries amid lockdown rajya sarkar udhyogo mudde mahatvapurn nirnay lai shake udhyog sharu karva mate aa 3 vibhag ni sopi javabdari

કોરોનાના કહેર વચ્ચે આવતા સોમવારથી ઉદ્યોગો શરૂ કરવાનું આયોજન છે. રાજ્ય સરકારે 3 વિભાગને ઉદ્યોગો શરૂ કરવાની જવાબદારી સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ અને ખનીજ, GIDC તથા કુટીર ઉદ્યોગોને જવાબદારી આપી છે. શ્રમ અને રોજગારને વિભાગને શ્રમિકોના સર્વેની જવાબદારી સૌંપવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો

આ સાથે જ શ્રમિકોની રહેવાની અને પરિવહનની વ્યવસ્થા હશે તેવા ઉદ્યોગોને જ મંજૂરી મળશે. ત્યારે શનિવાર સુધી તમામ વિભાગોને રિપોર્ટ સોંપવા માટેનું સુચન સરકારે કર્યુ છે. આવતા સોમવારે સરકાર ઉદ્યોગો મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગુજરાત કોંગ્રેસનું વિવિધ મુદ્દાઓ અંગે જનવેદના આંદોલન, કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ આપશે હાજરી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments