જાણો રાજ્યની સરકારી ડિગ્રી-ડિપ્લોમાં કોલેજની 7500 સીટ સરકારે કેમ ઘટાડી દીધી?

Gujarat govt reduces number of seats in engineering and diploma colleges

ગુજરાત સરકારે  ડિગ્રી અને ડિપ્લોમાં એન્જિનિયરીંગ કોલેજની સીટોમાં ઘટાડો કરી દીધો છે. આ નિર્ણય સીટો ખાલી રહે છે અને વિદ્યાર્થીઓ પ્રવેશ ના મેળવતા હોવાથી લેવામાં આવ્યો હોય તેવી જાણકારી મળી રહી છે.  કુલ 7500 જેટલી સીટ રાજ્ય સરકારે ઘટાડી દીધી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતમાં ટ્રક ચાલકે સ્કૂલ રીક્ષાને લીધી અડફેટે, રીક્ષામાં સવાર હતા 6 બાળકો

આ પણ વાંચો :   સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments