કોરોના: ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલોને આપ્યુ ઉત્તેજન, 1,498 જેટલી ખાનગી OPD શરૂ થશે

Gujarat Govt to encourage pvt doctors and hospitals to start their facilities Corona Gujarat sarkar e Private Hospital ne aapyu uttejan 1498 jetli Private OPD sharu thase

ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલોને ઉત્તેજન આપ્યું છે. કોરોના સામે લડવા માટે ખાનગી હોસ્પિટલોને સુવિધા આપવા માટે વધારો કરાયો છે. રાજ્યમાં 1,498 ઓપીડી ખુલશે અને ગુજરાત સરકાર ખાનગી તબીબોને PPE કિટ અને માસ્ક પણ આપશે. ત્યારે અમદાવાદ 480 ખાનગી ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Hardik Patel gets showered with money in Surat - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments