શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, કુલ 12,344 વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો- અધ્યાપકોની કરાશે ભરતી

તસવીર પ્રતિકાત્મક છે.

રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.  સહાયકો, શિક્ષણ સહાયકો- અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. 12,344 જેટલી ખાલી જગ્યા માટે દિવાળી બાદ ભરતી કરવામાં આવશે. વિદ્યા સહાયકોની 3000, શિક્ષક સહાયકોની 7518 અને ઉચ્ચ શિક્ષણમાં 1826 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આગામી શૈક્ષણિક સત્ર શરૂ કરવા અંગે સરકાર માર્ગદર્શન આપશે: DyCM નીતિન પટેલ

આ પણ વાંચો :  જાણો કેમ દિવાળી પહેલાં જ ભાજપ ફોડશે ફટાકડા?, 24 ઓક્ટોબરે કમલમ ખાતે વિજ્યોત્સવ

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments